OMG / સોનાને લઇને આવ્યા મોટા સમાચાર, આ કંપનીએ જે કહ્યું તે જાણીને વિચારતા થઈ જશો

Gold Will End Worldwide By 2035

સોનું એવી ધાતુ છે કે દરેક વ્યક્તિ પોતાની કમાણીનું રોકાણ તેમાં કરે છે. સોનું એવી વસ્તુ છે કે જે લોકો વચ્ચે બહુ ફરતું નથી. પરંતુ લોકો તેને સ્ટોર કરી રાખે છે. દેશની તિજોરી અને દેશનું નાણું જેના પર નિર્ભર છે તે સોનું હવે પુરુ થવા આવ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ