ખરેખર? / એક ચોકલેટની કિંમતમાં મળતું હતું સોનું! 60 વર્ષ જુનુ બિલ થઈ રહ્યું છે વાયરલ, જોઈ ચોંકી ઉઠશો તમે

Gold was found in the price of a chocolate 60 years old bill is going viral you will be shocked

સોશિયલ મીડિયા પર 60 વર્ષ જુનુ એક જ્વેલરીનું બિલ વાયરલ થઈ રહ્યું છે. તેમાં 10 ગ્રામ સોનાની કિંમત 115 રૂપિયા લખેલી છે. આજે સોનાની કિંમત 56000 રૂપિયાથી પણ વધારે થઈ ગઈ છે. 

બ્રેકિંગ ન્યૂઝ