કોમોડિટી / સોના અને ચાંદીમાં છેલ્લાં કેટલાંક મહિનાનો સૌથી મોટો ઘટાડો, જાણો આખરે એવું તો શું થયું

gold tumbled rs 2000 per 10 gram in last week

આ અઠવાડિયે સોના અને ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક મહિના દરમિયાન બંન્ને કિંમતી ધાતુઓની કિંમતમાં મોટો ઘટાડો નોંધાયો નહોતો. મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX) પર શુક્રવારે સોનાનો વાયદો રૂ .238 ના ઘટાડા સાથે રૂ. 49,666 પર પ્રતિ 10 ગ્રામ રહ્યો છે. સોનાની સાથે ચાંદીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદી લગભગ 1 ટકા ઘટીને 59,018 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ