કોમોડિટી / સોના-ચાંદીના ભાવમાં આજે થયો આટલો ફેરફાર, જાણો શું

gold silver rates today latest 13 august 2020

કોરોના સંકટ વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઘટાજો જોવા મળી રહ્યો છે. ત્યારે ગઇકાલે થયેલા મોટા ઘટાડા બાદ આજે સોનાના ભાવમાં કોઇ મોટો ઉછાળો જોવા મળ્યો જો કે, ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ