ભાવ / સપ્તાહના પહેલા જ દિવસે સોનાના ભાવમાં વધારો પણ ચાંદી થયું સસ્તું, જાણો આજના રેટ

gold silver rates today 31 january 2022 gold price up silver rate down

શુક્રવારના મુકાબલે સોમવારે સવારે 999 પ્યોરિટી વાળા દસ ગ્રામ સોનાની કિંમતોાં 133 રૂપિયાનો મામુલી ઉઠાળ આવ્યો છે. ત્યાં જ 999 પ્યોરિટી વાળું ચાંદી 322 રૂપિયા સસ્તુ થયું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ