બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:48 PM, 23 August 2022
ADVERTISEMENT
દેશમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનું 51,000ની ઉપર જઈ રહ્યું છે અને આજે તેમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. વાયદા બજારમાં સોનું લગભગ સપાટ કારોબાર કરી રહ્યું છે. ત્યારે રિટેલ બજારમાં તે 600-650 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી સસ્તું જોવા મળી રહ્યું છે. ચાંદીમાં 250 રૂપિયા પ્રતિ કિલોથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવ
આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોનું રૂ.10ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. તેનો ઓક્ટોબર વાયદો રૂ. 10 ઘટીને રૂ. 51153 પ્રતિ 10 ગ્રામના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. ત્યાં જ ચાંદીમાં 260 રૂપિયાના ઘટાડા બાદ પ્રતિ કિલો 54,732 રૂપિયાનો ભાવ જોવા મળી રહ્યો છે. આ ભાવ ચાંદીમાં સપ્ટેમ્બર વાયદા માટે છે.
જાણો તમારા શહેરમાં આજના સોનાના ભાવ
દિલ્હી
22 કેરેટ સોનું 600 રૂપિયા ઘટીને 47150 રૂપિયા થયું
24 કેરેટ સોનું 660 રૂપિયા ઘટી 51440 રૂપિયા થયું
મુંબઈ
22 કેરેટ સોનું 600 રૂપિયા ઘટીને 47000 રૂપિયા થયું
24 કેરેટ સોનું 700 રૂપિયા ઘટીને 51230 રૂપિયા થયું
ચેન્નાઈ
22 કેરેટ સોનું 150 રૂપિયા ઘટીને 48000 રૂપિયા થયું
24 કેરેટ સોનું 130 રૂપિયા ઘટીને 52400 રૂપિયા થયું
કલકત્તા
22 કેરેટ સોનું 600 રૂપિયા ઘટીને 47000 રૂપિયા થયું
24 કેરેટ સોનું 700 રૂપિયા ઘટીને 51230 રૂપિયા થયું
બેંગ્લોર
22 કેરેટ સોનું 600 રૂપિયા ઘટીને 47050 રૂપિયા થયું
24 કેરેટ સોનું 650 રૂપિયા ઘટીને 51330 રૂપિયા થયું
હૈદરાબાદ
22 કેરેટ સોનું 600 રૂપિયા ઘટીને 47000 રૂપિયા થયું
24 કેરેટ સોનું 700 રૂપિયા ઘટી 51230 રૂપિયા થયું
પટના
22 કેરેટ સોનું 600 રૂપિયા ઘટી 47030 રૂપિયા થયું
24 કેરેટ સોનું 700 રૂપિયા ઘટી 51260 રૂપિયા થયું
સુરત
22 કેરેટ સોનું 600 રૂપિયા ઘટીને 47050 રૂપિયા થયું
24 કેરેટ સોનું 650 રૂપિયા ઘટીને 51330 રૂપિયા થયું
નાસિક
22 કેરેટ સોનું 600 રૂપિયા ઘટીને 47030 રૂપિયા થયું
24 કેરેટ સોનું 700 રૂપિયા ઘટીને 51260 રૂપિયા થયું
ચંડીગઢ
22 કેરેટ સોનું 600 રૂપિયા ઘટીને 47150 રૂપિયા થયું
24 કેરેટ સોનું 660 રૂપિયા ઘટીને 51440 રૂપિયા થયું
જયપુર
22 કેરેટ સોનું 600 રૂપિયા ઘટીને 47150 રૂપિયા થયું
24 કેરેટ સોનું 660 રૂપિયા ઘટીને 51440 રૂપિયા થયું
લખનૌઉ
22 કેરેટ સોનું 600 રૂપિયા ઘટીને 47150 રૂપિયા થયું
24 કેરેટ સોનું 660 રૂપિયા ઘટીને 51440 રૂપિયા થયું
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
બિઝનેસ / શેરબજારમાં તેજીની હેટ્રિક, સેન્સેક્સમાં 1509 પોઈન્ટનો હાઈ જમ્પ, આ સ્ટોક ચમક્યા
Dinesh Chaudhary
બિઝનેસ / સોનાના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો, 1 લાખની નજીક પહોંચ્યો ભાવ, જાણો 24 અને 22 કેરેટનો લેટેસ્ટ ભાવ
Priykant Shrimali
Stock Market Update / આજે ફરી શેર માર્કેટ ખુલ્યું રેડ ઝોનમાં, સેન્સેક્સ-નિફ્ટી ગગડ્યા, જાણો કારણ
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.