જબરદસ્ત ઘટાડો / સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો કેટલું સસ્તુ થયું સોનું

gold silver rate today 21st may 2020 gujarat india

ગુરૂવારે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યાં સોનાના ભાવ 47 હજાર રૂપિયાથી નીચે આવીને 46000 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો છે. ત્યારે ચાંદીની કિંમતની વાત કરીએ તો 49000 રૂપિયાથી 48000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે વેપાર કરી રહ્યો છે. ન્યૂયોર્ક અને લંડનની બજારોમાં પણ સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ