બિઝનેસ / તક ચુકતા નહીં..સોના ચાંદીના ભાવમાં ઘટાડો, બજાર આ કિંમતે આવીને અટક્યું, જાણો લેટેસ્ટ ભાવ

GOLD SILVER RATE PRICE TODAY 23 FEBRUARY 2023

સોના-ચાંદીનાં ભાવોમાં આજે મોટો ઘટાડો નોંધાયો છે. IBJA અનુસાર આજે સોનાં ભાવ આશરે 56000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ