Gold Silver Rate / જલ્દી કરો, આજે પણ સોનાના ભાવમાં આવ્યો મોટો ઘટાડો, જાણી લો આજે કેટલું સસ્તું થયું સોનું

gold silver rate 28 aug 2020 gold slumped over 2 percent in volatile trading

આજે પણ સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. વિદેશી બજારમાં સોનાના ભાવમાં 2 ટકાનો ઘટાડો નોંધાયો છે. જાણકારોનું માનવું છે કે ભારતીય બજારોમાં આજે સોનું ફરી સસ્તું થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ