ખુશખબર / નવા વર્ષના પ્રથમ દિવસે જ સોના-ચાંદીના ભાવમાં કડાકો, આજે જ કરો ખરીદી

gold silver prices today gold fell on 1 january 2020

વર્ષ 2020 નો પ્રથમ દિવસ સોના-ચાંદીની ખરીદી કરનાર માટે ખુશખબર લઇને આવ્યો છે, રૂપિયાની મજબૂતીને કારણે વર્ષના પ્રથમ એટલે કે 1 જાન્યુઆરીએ સોનાના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ