ગુડ ન્યૂઝ / આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેજી છતાં લોકલ માર્કેટમાં સોનાની કિંમત જોવા મળી શકે છે ઘટાડો, જાણો કેમ?

gold silver prices rose friday as slightly weaker us dollar pullback in global equities lifted demand safe haven metal

ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી અને અમેરિકામાં અનુમાનના આધારે બેરોજગારી ભથ્થાની માંગ કરનારા આંકડાના કારણે ગુરુવારે આંતરરાષ્ટ્રિય બજારમાં સોના ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે સવારે શેરબજારમાં ભારે ઘટાડો આવ્યો છે અને સોના ચાંદીમાં પણ વધારો નોંધાયો છે. ગુરુવારે ઘરેલૂ બજારમાં ઘટાડાના કારણે બજાર સ્થિરતા સાથે બંધ થયા હતા. શુક્રવારે સોના ચાંદીની કિંમતમાં વધારો થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ