ભાવ / દિવાળી બાદ સોનુ ચમકતાં ભાવમાં થયો આટલો વધારો, ચાંદીમાં પણ વધારો

Gold silver prices increased Dhanteras diwali 2019

મજબૂત વૈશ્વિક સંકેતો અને ડૉલર સામે રૂપિયાના અવમૂલ્યનને લીધે બુધવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું રૂ. 87ના વધારા સાથે 38,842 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. આ પહેલા મંગળવારે સોનું 10 ગ્રામ દીઠ 38,755 રૂપિયા પર બંધ થયું હતું. દિલ્હીમાં 24 કેરેટ સોનામાં પણ રૂ .87 નો વધારો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ