કોમોડિટી / ઇતિહાસના સૌથી ઊંચા ભાવે પહોંચ્યું સોનું, જાણો નવા ભાવ

gold silver prices hike today know new prices

સોના-ચાંદીના ભાવ અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે સૌથી ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા છે. શેરબજારમાં થયેલા ઘટાડાને પગલે સોનામાં સલામત રોકાણ સ્વરૂપે રોકાણકારોનો રસ પણ વધ્યો છે. જેના કારણે સોમવારે દિલ્હી બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાના ભાવમાં રૂ. 720 નો વધારો થયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ