બજાર / સતત બીજા દિવસે સસ્તું થયું સોનું, જાણો કેટલો થયો સોના-ચાંદીનો ભાવ

gold silver price update gold rate dropped rs 137 to rs 51108 per 10 gram on tuesday silver up 475 rs

ભારતીય રુપિયામાં આવેલી મજબૂતીના કારણે ઘરેલુ બજારમાં સોનાની ખરીદી સસ્તી થઈ ગઈ છે. દિલ્હી સરાફા બજારમાં મંગળવારે સોનાની કિંમતોમાં 137 રુપિયાનો ઘટાડો થયો છે. ત્યારે આ દરમિયાન ચાંદીની કિંમતોમાં તેજી આવી છે. એક કિલોગ્રામ ચાંદીના ભાવ 475 રુપિયા સુધી વધી ગયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ