કોમોડિટી / હજુ પણ સસ્તામાં ખરીદી શકો છો સોનું, જાણો સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ

gold silver price today update gold rates lower more then 12000 rupees

આજે ભારતીય બજારોમાં સોનાના ભાવમાં થોડો વધારો નોંધાયો હતો. આજે 16 માર્ચ 2021 ના ​​રોજ દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ માત્ર 45 રૂપિયા વધારો થયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ