બજાર / સતત ચોથા દિવસે સોના- ચાંદીની કિંમતમાં ઘટાડો, જાણો કેટલું સસ્તુ થયું સોના -ચાંદી

gold silver price today news update in hindi gold mcx price fall for fourth day in a row silver mcx also reduced

આજે ભારતીય બજારોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ભારે ઘટોડો નોંધાયો છે. સતત ચોથા દિવસે સોનાની વાયદાની કિંમત ઓછી થઈ છે. આજે એમસીએએક્સ પર ઓક્ટોમ્બરનો સોનાનો વાયદો 0.3 ટકા ઘટીને 51,865 રુ. પ્રતિ 10 ગ્રામ થયો હતો. 4 ચાર દિવસમાં સોનાનો વાયદો લગભગ 1700 રુ. પ્રતિ 10 ગ્રામ સુધી ઘટ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ