કોમોડિટી / સોનુ-ચાંદી ખરીદવાનું વિચારતા હોય માંડી વાળજો, ભાવમાં થયો આટલા રૂપિયાનો વધારો

gold silver price today: gold rose by rs 389 to rs 48866 per 10 gram

ભારતીય બજારોમાં આજે સોનાના ભાવમાં તીવ્ર ઉછાળો નોંધાયો છે. જોકે, હાલમાં તે 10 ગ્રામ દીઠ 50 હજાર રૂપિયાથી નીચે છે. 11 જાન્યુઆરી, 2021 ના ​​રોજ, દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ 389 રૂપિયાનો વધારો નોંધાયો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ