તમારા કામનું / મોંઘવારી વચ્ચે પણ ભારતમાં સોનાની ડિમાન્ડ વધી, જાણો આજના ભાવ

gold silver price today gold rate up today silver prices

સોના અને ચાંદીના ભાવ વાયદા માર્કેટમાં કાલે ઉતરીને બંધ થયો હતો. બુલિયન માર્કેટમાં પણ બંને કિમતી ધાતુઓનો હાલનો ભાવ તુટીને બંધ થયો હતો. પરંતુ આજે વાયદા માર્કેટમાં સોના અને ચાંદીમાં વેપાર તેજીની સાથે શરૂ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ