Gold Price / યુક્રેન પર હુમલો થતાં જ સોનું પણ 'ચમક્યું', કિંમતોમાં તેજીથી ઉછાળા બાદ જાણો શું છે લેટેસ્ટ રેટ

gold silver price today gold price rise rs 1400 to rs 51750 per 10 gm

ગુરૂવારે એમસીએક્સ પર એપ્રિલ વાયદા સોનાના ભાવ 1400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ચઢી ગયા છે. ત્યાં જ ચાંદીના ભાવ 1.71 ટકાથી વધારે ઉછળ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ