બજાર / સતત 5માં દિવસે સોનું થયું સસ્તું, 2 હજારના ઘટાડા સાથે જાણો આજે કેટલા થયા સોના-ચાંદીનાં ભાવ

gold silver price today gold mcx fall for fourth time in 5 days

આજે ભારતમાં સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. એમસીએક્સ પર ઓક્ટોમ્બરમાં સોનાનો વાયદો 5 દિવસમાં ચોથી વાર ઘટ્યો છે. આજે આ 0.27 ટકા નીચે 49, 771 રુપિયા પ્રતિ 10 ગ્રામ ભાવ આવી ગયો છે. એમસીએક્સ પર ચાંદી 0.5 ટકા ઘટીને 59329 રુપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x