Gold Silver Price / સતત બીજા દિવસે સોના અને ચાંદીના ભાવમાં આવ્યો મોટો ઘટાડો, જાણી લો આજના નવા ભાવ

gold silver price today gold fell by rs 534  per 10 gram silver dip by 628 rupees per kg dollar rupee check new prices

ઘરેલૂ બજારમાં સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ચાંદીના ભાવમાં પણ 628 રૂપિયા પ્રતિ કિગ્રાનો ઘટાડો થયો છે. જાણકારોના આધારે ડોલરની સરખામણીએ રૂપિયામાં સતત ઘટાડા અને કોરોના વેક્સીનને લઈને પોઝિટિવ ન્યૂઝની અસર જોવા મળી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ