વધારો / સતત ઘટાડા બાદ સોના અને ચાંદીના ભાવમાં થયો આટલો વધારો, જાણો નવા ભાવ

 Gold Silver Price Today Gold And Silver MCX Price Rise

છેલ્લા થોડા સમય પર નજર કરીએ તો સતત સોના અને ચાંદીના ભાવમાં મોટા પાયે ઘટાડો જોવા મળી રહ્યો હતો. ગયા સત્રમાં વધારો નોંધાયા બાદ ભારતીય બજારોમાં આજે ફરીથી સોના અને ચાંદીની કિંમતોમાં વધારો થયો છે. એમસીએક્સ પર ઓક્ટોબરમાં સોનાનો વાયદા ભાવ 0.1 વધીને 50190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. જ્યારે ચાંદી વાયદા ભાવમાં 0.5 ટકા વધીને 60,730 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વધ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ