Gold Price / ચાંદીમાં 1400 રૂપિયાનો જબરદસ્ત કડાકો, સોનાની કિંમતમાં પણ મોટો ઘટાડો, ખરીદવાનું હોય તો સૌથી સારી તક

gold silver price today decreased 29 august 2022

સપ્તાહના પહેલા દિવસે જ સોના અને ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. 1400 રૂપિયા પ્રતિ કિલોના દરથી ચાંદીમાં જબરદસ્ત કડાકો નોંધાયો છે. 

બ્રેકિંગ ન્યૂઝ