gold silver price / 4 મહિનાની ઉંચાઈથી નીચે આવ્યા સોનાના ભાવ, જાણો શું છે 10 ગ્રામ સોનાની કિંમત

gold silver price today 25 may 2021 yellow metal price fall from 4-month high

મંગળવારે મલ્ટી કોમોડિટી એકસચેન્જ પર જૂન વાયદા સોનાના ભાવમા 0.21 ટકાનો ઘટાડો આવ્યો છે જ્યારે જુલાઈ વાયદા ચાંદીની કિમત પણ 0.42 ટકા ઘટી છે.

બ્રેકિંગ ન્યૂઝ