Gold Price / સોનું ખરીદવાની 'ગોલ્ડ'ન તક: કિંમતમાં જોરદાર ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો લેટેસ્ટ રેટ

gold silver price today 23nd feb

મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર આજે એપ્રિલ ડિલીવરી વાળા સોનામાં 0.31 ટકાનો ઘટાડો નોંધાયો છે. ત્યાં જ ચાંદી પણ 0.23 ટકા ઘટવાની સાથે વ્યાપાર કરી રહ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ