બજાર / સતત ચોથા દિવસે સોનાની વાયદા કિંમત વધી, જાણો કેટલો થયો ભાવ

gold silver price today 21 january gold mcx prices today rise for fourth day in a row silver rates move higher

ગત સત્રના આવેલી તેજીના કારણે આજે ફરી ભારતીય બજારોમાં સોના અને ચાંદીની કિંમતમાં તેજી આવી છે. એમસીએક્સ પર ફેબ્રુઆરીએ સોના વાયદા 0.3 ટકાના વધારા સાથે 49, 674 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. સતત ચોથા દિવસે તેમાં તેજી આવી છે. ચાંદીના વાયદા ભાવે આજે 0.8 ટકા વધીને 67,513 રુપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ. ગત સત્રમાં સોનાની કિંમત 1.2 ટકા વધી હતી. જ્યારે ચાંદી 1.6 ટકા ઉછળી હતી. આ વર્ષ મજબૂત ડોલર અને અમેરિકન પ્રોત્સાહનની જાહેરાતની વચ્ચે સોનાની કિંમતોમાં તેજી જોવા મળી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ