બજાર / સોના- ચાંદીના વાયદાના ભાવમાં ભારે ઘટાડો, જાણો કેટલા થયા ભાવ

gold silver price today 14 january gold mcx prices today fall sharply silver rates slump 900 rupees

આજે ભારતના બજારોમાં સોના અને ચાંદીના વાયદાની કિંમતોમાં તેજીથી ઘટાડો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ પર ફેબ્રુઆરી પર સોના વાયદો 49000 સ્તરની નીચે આવી ગયો છે. સોનામાં આજે 0.9 ટકા એટલે કે 450 રુપિયા ઘટાડો નોંધાયો છે અને આ 48 860 રુપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. જ્યારે ચાંદી વાયદો 1.4 ટકા એટલે કે 900 રુપિયા ઘટ્યા છે. 65 127 રુપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ. કિમતી ધાતુ ઓગસ્તના 56 200 રુપિયાના રિકોર્ડ ઉંચાઈથી 7500 રુપિયા નીચે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ