ભાવ ઘટ્યા / Gold ખરીદવાનો વિચાર હોય તો પહેલા અહીં ફટાફટ ચેક કરી લો ભાવ, સોના-ચાંદીની કિંમતમાં થયો આટલો ઘટાડો

gold silver price today 10 june 2022

જો તમે 24 કેરેટ સોના પર 3 ટકા GST એડ કરો તો તેનો રેટ 52513 રૂપિયા થશે. જ્યારે જ્વેલરનો 10 ટકા નફો ઉમેર્યા બાદ સોનાની કિંમત 57764 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ