Gold silver Rate / મહિનાની શરૂઆતમાં ફરી એકવાર સોનામાં આવી ચમક, જાણો શું છે આજના 10 ગ્રામના સોનાના ભાવ

gold silver price today 1 june 2021

ગ્લોબલ માર્કેટથી મળી રહેલા પોઝિટિવ સંકેતોથી MCX પર જૂન વાયદા સોનાના ભાવમાં 0.53 ટકાનો ઉછાળો અને જુલાઈ વાયદા ચાંદીના ભાવમાં 0.87 ટકાનો વધારો થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ