બિઝનેસ / સોના-ચાંદીના ભાવમાં ચમક: બે દિવસના ઘટાડા બાદ આજે ફરી તેજી, 10 ગ્રામ માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા

Gold Silver Price: The shine of gold and silver has returned, after two days the rise is seen today, check the latest rates

માર્કેટ ખુલવાની સાથે સોનામાં તેજી જોવા મળી રહી છે. સોનાના ભાવની વાત કરીએ તો આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં 24 કેરેટ સોનુ 55,899 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યુ છે. 

બ્રેકિંગ ન્યૂઝ