કોમોડિટી / સોનાના ભાવમાં આજે થયો ધરખમ વધારો, ચાંદીની ચમક પણ વધી

Gold-Silver Price Rise 8th December Bullion Market

સોના-ચાંદીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર, દિલ્હીમાં મંગળવારે સોનું 816 રૂપિયા વધીને 49,430 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. અગાઉના ટ્રેડિંગ સેશનમાં કિંમતી ધાતુ 10 ગ્રામ દીઠ 48,614 રૂપિયા પર બંધ રહ્યું હતું. જ્યારે ચાંદી 3063 રૂપિયા વધીને 64361 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ