બજાર / આ મહિને સોનું થયું આટલું મોંઘુ, જાણો ધનતેરસ સુધી કેટલો રહેશે ભાવ

gold silver price latest update gold rise by rs 1633 in novmber would be in range of 52 to 52 thousand per 10 gram range

ધનતેરસથી ઠીક પહેલા સોનાના ભાવ વધવા લાગ્યા છે. નવેમ્બર મહિનામાં અત્યાર સુધીના સોનાના ભાવ 1,633 રુપિયા સુધી વધી ચુક્યું છે. ચાંદીના રેટમાં આ મહિને ભારે તેજી જોવા મળી રહી છે. ચાંદીના ભાવમાં 5919 રુપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો થયો છે. જો કે આ વધારા બાદ સોનાના ભાવ 7 ઓગસ્ટથી ઉચ્ચતમ સ્તરથી 3653 રુપિયા ઓછો છે ત્યારે ચાંદી પણ આ વર્ષના પહેલા ઉચ્ચત્તમ સ્તરથી 9168 રુપિયા ઓછું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ