ચિંતા / સોના-ચાંદીના ભાવ વધવા છતા સોની બજારમાં કેમ જોવા મળી રહી છે ચિંતા

Gold Silver Price hike gold market

અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધતાં સોના-ચાંદીના ભાવમાં વધુ ઉછાળો આવ્યો હતો અને સોનાના ભાવ ઊછળીને પ્રતિ ૧૦ ગ્રામદીઠ રૂ.૪૧,૦૦૦ની ઉપર નવા ઊંચા શિખરે પહોંચતાં લોકલ અમદાવાદના સોની બજારમાં ચિંતા પ્રસરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ