Gold Price / ઘરેણાં ખરીદવાનો એકદમ બેસ્ટ સમય! સોના-ચાંદીના ભાવમાં થયો મોટો કડાડો, જાણો લેટેસ્ટ પ્રાઈઝ

gold silver price gold price today know more

ગયા અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયા બાદ હવે આ સપ્તાહે પણ કિમતી ધાતુના ભાવમાં ઘટાડો યથાવત છે. થોડા દિવસો પહેલા સરકાર દ્વારા સોના પરની આયાત ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યા બાદ ધાતુના ભાવમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ