કોમોડિટી / સોનું-ચાંદી ખરીદવાનું વિચારતા હોય તો આવ્યા સારા સમાચાર, 49 હજારની નીચે પહોંચ્યા ભાવ

gold silver price fall down today in multi commodity

સોના-ચાંદી (Gold Rates Today)ના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. આજે સવારે મલ્ટી કોમોડિટી એક્સચેંજમાં સોનાનો ફ્યૂચર ટ્રેડ 297.00 રૂપિયાના ઘટાડા સાથે રૂપિયા 48,846.00 ના સ્તરે હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ