ઘટાડો / સોનાની કિંમતમાં ઘટાડો, ચાંદીમાં ઉછાળો, જાણો કેટલું સસ્તું થયું સોનું

gold silver price down people india

લોકડાઉન 4.0 અંતિમ કારોબારના દિવસે સોનું સસ્તુ જોવા મળ્યું છે. બુલિયન માર્કેટમાં ગુરુવારના સરખામણીએ શુક્રવારના રોજ સોના-ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો. સોનાની કિંમતની વાત કરીએ તો 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 46,819 રૂપિયા પર જોવા મળ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ