War effects / ઘરેણાં બનાવાનું હમણાં માંડી વાળજો: સોનાના ભાવે 18 મહિનાનો રેકોર્ડ તોડ્યો, 55 હજારને વટાવી ચૂક્યો છે ભાવ

gold silver price break 18 month record 9th march gold price

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર સમગ્ર દુનિયામાં દેખાઈ રહી છે, જેના કારણે ભારતીય બજારોમાં પણ તેની માઠી અસર વર્તાવાનું શરૂ થઈ ગયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ