ભાવવધારો / આ કારણે ફરીથી મોંઘું થયું સોનું અને ચાંદી, જાણી લો શું છે નવા ભાવ

gold silver price both  metal shines tracking strong global trends amid weakening dollar

દિલ્હીના સર્રાફા બજારમાં ગઈકાલે સોનાનો ભાવ વધ્યો છે. વૈશ્વિક બજારમાં ઉછાળો આવ્યા બાદ શુક્રવારે ઘરેલૂ બજારમાં પીળી ધાતુની કિંમતોમાં વધારો જોવા મળ્યો હતો. દિલ્હીના સર્રાફા બજારમાં સોના સિવાય ચાંદીની કિંમતોમાં પણ વધારો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર પણ બંને કિંમતી ધાતુના ભાવમાં વધારો જોવા મળ્યો છે. અમેરિકામાં રાહત પેકેજની અનિશ્ચિતતા અને અર્થવ્યવસ્થાની અનિશ્ચિતતાને લઈને સોના અને ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. તો જાણો શું છે આજના સોના અને ચાંદીના નવા ભાવ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ