બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / gold silver price 28th september 24 carats know more

ખુશખબર! / સોનાની કિંમતોમાં મોટો કડાકો, ખરીદવાનો આવો સારો મોકો નહીં મળે, જાણો આજના ભાવ

Arohi

Last Updated: 11:35 AM, 28 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે તમારા માટે સારા સમાચાર છે. કારણ કે સોનાની કિંમતમાં ઘટાડો થયો છે. આજે સોનું ખરીદવાથી મોટો ફાયદો થશે.

  • સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો 
  • ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો બેસ્ટ તક
  • જાણો આજના સોના-ચાંદીના ભાવ 

સોનાના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. જો તમે આજે સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો. તો અમે તમને સોના અને ચાંદીના આજના ભાવ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આજે ભોપાલમાં 22 કેરેટ સોનાના 1 ગ્રામની કિંમત 4,628 રૂપિયા છે. જ્યારે ગઈકાલે આ ભાવ 4,678 હતો એટલે કે સોનાની કિંમતમાં 50 રૂપિયાનો ઘટાડો થયો છે. આ રીતે અન્ય કેરેટમાં પણ ફેરફાર થયો છે.

24 કેરેટ સોનાના ભાવમાં પણ થયો ઘટાડો 
ભોપાલ-ઈન્દોર શરાફા માર્કેટમાં આજે 22 કેરેટ સોનાના 8 ગ્રામનો ભાવ 37,024 રૂપિયા છે. જ્યારે ગઈકાલે તે 37,424 હતો. એટલે કે ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે 24 કેરેટ સોનાના 1 ગ્રામનો ભાવ છે. 4,859 રૂપિયા, જ્યારે ગઈ કાલના ભાવ 4,859 હતા. એટલે કે, ભાવ 53 રૂપિયા નીચે આવ્યો છે. 

આ સિવાય 24 કેરેટ સોનાના 8 ગ્રામની કિંમત 38,872 રૂપિયા છે. જ્યારે ગઈકાલની કિંમત 39,296 રૂપિયા હતી. એટલે કે કિંમતોમાં 424 રૂપિયાનો ઘટાડો થયો છે. તેથી જો તમે આજે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ બેસ્ટ તક છે. એટલે કે સોનાની ખરીદી પર તમને સારો ફાયદો મળશે.

ચાંદીના ભાવ સ્થિર
બીજી તરફ જો ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો ચાંદીની કિંમત આજે સ્થિર છે. આજે એક ગ્રામ ચાંદીની કિંમત 60.7 રૂપિયા છે. ત્યાં જ એક કિલો ચાંદીની કિંમત આજે 60,700 રૂપિયા છે. જ્યારે આજ કિંમત કાલે પણ હતી. એટલે કે ચાંદીની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

Gold Price gold price today gold silver price સોના-ચાંદી સોનાના ભાવ Gold Price
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ