જરૂરી વાત / આનંદો! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો, ફટાફટ જાણી લો આજનો લૅટેસ્ટ રૅટ

gold silver price 26th august mcx gold price aaj ka sone ka bhav

ઈન્ડિયા બુલિયન એસોસિએશન તરફથી શુક્રવારે સવારે જાહેર થયેલ ભાવ મુજબ 24 કેરેટવાળુ સોનુ ફરીથી ગગડીને 52 હજારની નીચે પહોંચી ગયુ. ચાંદીના ભાવમાં પણ શુક્રવારે મોટો ઘટાડો જોવા મળ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ