ભાવ / સોનામાં હાલ ચાલી રહ્યો છે ઊંધો ટ્રેન્ડ, જાણો સોના-ચાંદીના ભાવ કેટલે પહોંચ્યા

gold silver latest rate today, price hike Ahmadabad

લોકડાઉનના કારણે અર્થતંત્રમાં જોવા મળી રહેલી સુસ્તીની ગંભીર અસર જ્વેલરી બજારમાં જોવા મળી રહી છે. બજારમાં સોનાની ખરીદી કરતા સોનાનું વેચાણ વધારે જોવા મળી રહ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ