કોમોડિટી / લૉકડાઉન-3.0 વચ્ચે સોના-ચાંદીના ભાવમાં થયો નોંધપાત્ર ઘટાડો, જાણો આજના ભાવ

gold silver bullion cheaper lockdown coronavirus know today rate

લૉકડાઉન-3માં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. મંગળવારે સોનાના ભાવમાં 170 રૂપિયાના ઘટાડા સાથે 45743 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયાં હતા. આ તરફ ચાંદીના ભાવમાં 590 રૂપિયાના ઘટાડો નોંધાયો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ