બજાર / 6 હજારના ઘટાડા બાદ બન્યા આ સમીકરણો, કે સોનું થયું અધધ મોંઘુ, જાણો કેટલે પહોંચ્યા સોના- ચાંદીનાં ભાવ

gold recovers from its low may hit record high again

બુધવારે સોના અને ચાંદીની કિંમતોમાં ભારે ઉતારચઢાવ જોવા મળ્યોછે. પહેલા જ રેકોર્ડ઼ સ્તરોમાં 6 હજાર રુપિયા ઘટ્યા બાદ સોનામાં જબરજસ્ત રિકવરી જોવા મળી છે. બુધવારે સોનું 50 હજારની નીચે 49955 રુ. પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચ્યું હતુ. આ બાદ સોનામાં જબરજસ્ત રિકવરી જોવા મળી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ