ઘટાડો / લગ્ન-પ્રસંગ માટે સોનું ખરીદવાની ઉત્તમ તક! આજે પણ ઘટ્યા સોના-ચાંદીના ભાવ, જાણો લૅટેસ્ટ રૅટ

gold rates today 2 march 2022 silver price rise 24 carat gold price

ગ્લોબલ માર્કેટમાં Goldના ભાવમાં કડાકો આવવાથી બુધવારે ભારતીય માર્કેટમાં પણ સોનુ-ચાંદી સસ્તુ થયુ છે. મલ્ટીકોમોડિટી એક્સચેન્જ પર આજે સોનાના ભાવમાં 144 રૂપિયાનો ઘટાડો થયો છે. છેલ્લાં પાંચ દિવસમાં સોનાના ભાવમાં લગભગ ચાર હજાર રૂપિયાનો ઘટાડો આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ