બજાર / સોના અને ચાંદી 1277 રુ સુધી સસ્તુ થયું, જાણો નવા ભાવ સાથે આવતા મહિને સોના પર કમાણીની સુવર્ણ તક વિશે

gold rate update gold rate fell rs 121 to rs 50630 per 10 grams silver

અમેરિકન ડૉલરમાં આવેલી મજબૂતીને કારણે ઘરેલું બજારમાં સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. એટડીએફસી સિક્યોરિટીઝના જણાવ્યાનુંસાર દિલ્હી સરાફા બજારમાં 10 ગ્રામ સોનું 121 રુ. સસ્તુ થઈ ગયું છે. ત્યારે આ દરમિયાન ચાંદીની કિંમતોમાં 1277 રુ. પ્રતિ કિલોગ્રામનો ઘટાડો નોંધાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ