કોમોડિટી / સોના-ચાંદીના ભાવમાં જોવા મળ્યો ઐતિહાસિક ઉછાળો, નવા ભાવ જાણી ખરીદવાનું મન નહીં થાય

gold rate today hits record high cross 52960 mark for first time

કોરોના કાળમાં વિશ્વ આર્થિક મંદીનો સામનો કરી રહ્યો છે. મોટાભાગના દેશની અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ ગઈ છે. તેવામાં સોનાની ચમક સતત મોંઘી થઈ રહી છે. સોનાના ભાવ ઐતિહાસિક સપાટીને વટી ગયા છે. બુલિયન માર્કેટમાં આજે સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ 905 રૂપિયાનો વધારો થયો છે. ત્યારે સોમવારે એક કિલો ચાંદીના ભાવમાં 3,347 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે. ડોલર સામે રૂપિયામાં થયેલા ઘટાડા અને કોરોના વાયરસના સતત વધી રહેલા કેસોને કારણે ધાતુઓની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ