કોમોડિટી / સોના-ચાંદીની કિંમતોમાં જોવા મળી રેકોર્ડબ્રેક તેજી, પહેલી વાર જોવા મળ્યો સોનાનો આટલો ભાવ

gold rate today hits record high cross 50000 mark for first time

દેશમાં સોના-ચાંદીની કિંમત બુધવારે પહેલીવાર પોતાના રેકોર્ડ સ્તર પર પહોંચી છે. બુધવારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેજી આવ્યાં બાદ સ્થાનિક વાયદા માર્કેટમાં તેજી આવ્યા બાદ સ્થાનિક વાયદા માર્કેટમાં સોના અને ચાંદીની કિંમતમાં તેજી જોવા મળી છે. સોનું અને ચાંદી હાલના ઉપરી સ્તર પર જોવા મળ્યું છે. સોનાની કિંમતે 50,000ની ઉપરનો આંકડો જોવા મળ્યો. જ્યારે ચાંદીની કિંમત પણ 60,619 રૂપિયાની નજીક જોવા મળી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ