અસર / ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ ભાવ અને કેવી રહેશે બજારમાં અસર

gold rate today gold rate slips below rs 51000 per ten grams support seen at rs 50600 per ten grams levels

અમેરિકી ડોલરમાં આવેલી મજબૂતીના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાની કિંમતોમાં ઘટાડો આવ્યો છે. તેની અસર આજે ઘરેલૂ બજારમાં પણ જોવા મળી શકે છે. મંગળવારે ઘરેલૂ વાયદા બજારમાં સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ