કોમોડિટી / સોના-ચાંદીના ભાવમાં થયો એક દિવસમાં જબરદસ્ત ઘટાડો, જાણો કેટલે પહોંચ્યો ભાવ

gold rate today gold prices on friday

ભારતીય રૂપિયામાં જોવા મળેતી મજબુતાઇને કારણે સ્થાનિક બજારમાં સોનાની કિંમતમાં મોટો ઘટાડો નોંધાયો છે. શુક્રવારે રાજધાની દિલ્હીના બુલિયન બજારમાં 10 ગ્રામ સોનાની કિંમતમાં 1097 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ