કોમોડિટી / સોના-ચાંદીના ભાવમાં આ મહિનાનો સૌથી મોટો ઘટાડો, નવા ભાવ જાણી ખુશ થઇ જશો

gold rate today gold prices declined rs 614 to rs 52314 per 10 gram

આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવમાં છેલ્લા કેટલાય દિવસથી થઇ રહેલા ભાવ વધારા બાદ આજે કડાકો બોલ્યો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રૂપિયો મજબૂત બન્યો છે. બુધવારે દિલ્હીના સરાફા બજારમાં 10 ગ્રામ સોનાની કિંમતમાં 614 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ